વિટામીન B12 આપણા શરીર માટે ખૂબ જ જરુરી છે

આ વિટામિનની ઉણપ હોય તો શરીરમાં અનેક બીમારી ઘર કરી જાય છે

વિટામિન B12 આપણા મગજ અને ચેતાતંત્રને અસર કરે છે

B-12 ની ઉણપ એનિમિયા જેવી ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે

વિટામિન B12 ની ઉણપ મગજ પર અસર કરે છે

B12 ની ઉણપ વિચારવાની અને સમજવાની ક્ષમતાને અસર કરે

B12 ની ઉણપને કારણે હાડકામાં દુખાવો થઈ શકે છે

B12 ની ઉણપ નર્વસ સિસ્ટમ પર ખરાબ અસર કરે છે

વિટામિન B12 ની ઉણપથી પણ પેટના જૂના રોગો થઈ શકે

વિટામિન B12 ની ઉણપ રહે તો સ્કિન ઈન્ફેક્શન થઈ શકે છે