વિટામિન A આપણા શરીર માટે ખૂબ જ જરુરી છે

Published by: gujarati.abplive.com

આ વિટામિનની ઉણપના કારણે ઘણી ગંભીર બીમારીઓ થઈ શકે છે

Published by: gujarati.abplive.com

હૃદય, મગજ, ફેફસાંને સ્વસ્થ રાખવામાં વિટામિન A મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે

Published by: gujarati.abplive.com

વિટામિન A ની ઉણપને કારણે રાતાંધળાપણું થઈ શકે

Published by: gujarati.abplive.com

શરીરમાં વિટામિન Aની ઉણપને કારણે ત્વચામાં શુષ્કતાની સમસ્યા થઈ શકે છે

Published by: gujarati.abplive.com

આ વિટામિનની ઉણપથી શુષ્ક ત્વચા, ખરજવું અને ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે

Published by: gujarati.abplive.com

વિટામીન Aની ઉણપને કારણે ઘાને રૂઝાવવામાં વધુ સમય લાગી શકે

Published by: gujarati.abplive.com

વિટામિન A ની ઉણપ બાળકોના શારીરિક વિકાસમાં વિલંબ કરી શકે

Published by: gujarati.abplive.com

બાળકોના આહારમાં વિટામિન Aથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો

Published by: gujarati.abplive.com

વિટામિન A સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરુરી છે

Published by: gujarati.abplive.com