વિટામિન B12 આપણા શરીર માટે ખૂબ જ જરુરી છે



વિટામિન B12 ની કમીના કારણે ઘણી બીમારીઓ શરીરમાં ઘર કરી જાય છે



વિટામિન B12ની કમીથી થાય છે આ બીમારીઓ



B12 ની ઉણપખી હાથ-પગમાં સુન્નતા આવે છે



આ વિટામિનની કમીના કારણે થાક, નબળાઈ આવી જાય છે



યાદશક્તિમાં ઘટાડો થઈ શકે છે



આ વિટામિનના કારણે દ્રષ્ટી નબળી પડી શકે છે



વિટામિન B12 ની ઉણપને દૂર કરવા માટે ડાયટમાં દૂધની બનાવટો સામેલ કરો



વિટામિન B12થી ભરપૂર ખોરાક લેવાનું રાખો



વધારે કોઈ મુશ્કેલી જોવા મળે તો ડૉક્ટરની સલાહ લો