લીંબુ પાણી પીવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે

Published by: gujarati.abplive.com

ગ્રીન ટી હૃદય માટે લાભદાયક હોઈ શકે છે

નારિયેળ પાણીમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે

જે હૃદયના સ્વાસ્થ્ય માટે સારું હોય છે

બીટરૂટમાં રહેલા નાઈટ્રેટ્સ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે

ગ્રીન ટી લો બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે

સવારે ખાલી પેટે પાણીમાં લીંબુનો રસ ઉમેરીને પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે

ડાર્ક ચોકલેટ બિનજરૂરી સોડિયમને ઘટાડે છે

પપૈયુંનું જ્યુસ ઊર્જા સાથે બ્લડ પ્રેશર માટે લાભદાયક હોઈ શકે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે