શું આપ વેઇટ લોસની જર્નિ પર છો વજન ઉતારવા માંગો છો તો આ ડ્રાઇ ફ્રટસને ડાયટમાં કરો સામેલ બદામનું સેવન વેઇટ લોસમાં કારગર છે પાંચ બદામને પાણીમાં પલાળી દો સવારે ખાલી પેટ તેનું સેવન કરો ખારેકનું સેવન પણ વેઇટ લોમાં કારગર છે