રસોડામાં રહેતી આ વસ્તુ નેચરલ પેઇન કિલર

હળદર સોજોને ઓછો કરી દુખાવો મટાડે છે

લવિંગ દાંતના દુખાવાને મટાડે છે

અજમા ગેસથી થતાં દુખાવાને દૂર કરશે

અજમાની પોટલી બનાવી ગરમ શેક કરો

આદુ પિરિયડ પેઇનથી રાહત આપે છે.

મરી જકડન મસલ્સ પેઇનમાં કારગર

ગરમ દૂધમાં મરી ઉમેરીને કરો સેવન