અસ્થમાન છે તો ન ખાશો આ ફૂડ અસ્થમાના દર્દીની ફૂડ વધારે છે મુશ્કેલી ફેફસાને ડેમેજ કરે છે આ ચીજો ફેફસા શરીરનું મહત્વપૂર્ણ અંગ ફેફસાથી ઓક્સિજન મળે છે લાઇફસ્ટાઇલમાં ગરબડથી ફેફસા ડેમેજ થાય છે ધૂમ્રપાન ફેફસાનું મોટું દુશ્મન છે સિગરેટ ફેફસાને ડેમેજ કરે છે ફેફસાની કોશિકાને નુકસાન કરે છે વાહનો સહિતનો ધૂમાડો નુકસાનકારક જંકફૂડનું સેવન ફેફસા બીમાર કરે છે ખાંડનું વધુ સેવન ફેફસા બીમાર કરે છે