ઉનાળામાં તમામ લોકો તરબૂચ ખાતા હોય છે



તેમાં ભરપૂર પ્રમાણમાં પાણીનો ભાગ હોય છે



તરબૂચ એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે



પાચન સંબંધી સમસ્યાઓ હોય તો તરબૂચ ન ખાવુ જોઈએ



ડાયાબિટીસના દર્દીઓએ વધુ પ્રમાણમાં તરબૂચ ન ખાવુ જોઈએ



તરબૂચ વજનમાં વધારો કરી શકે છે



તરબૂચમાં પોટેશિયમ હોય છે



વધુ માત્રામાં તરબૂચનુ સેવન ન કરવુ જોઈએ



ગરમીમાં તમામ લોકો તરબૂચ ખાતા હોય છે



(તમામ તસવીરો સોશિયલ મીડિયા)



Thanks for Reading. UP NEXT

ગરમીમાં કેળા ખાવાથી થાય છે આ ગજબના ફાયદા

View next story