સીતાફળ પૌષ્ટિક ફળ છે

Published by: gujarati.abplive.com

પરંતુ તે નુકસાનકારક પણ સાબિત થાય છે

સીતાફળ વધારે ગળ્યું હોવાથી બ્લડ સુગર વધે છે

ડાયાબિટીસના દર્દીઓએ સીતાફળ ન ખાવું જોઈએ

સીતાફળમાં વધારે કેલરી હોય છે

તેનાથી વજનમાં વધારો થાય છે

જે લોકોનું પાચન નબળું હોય તે લોકોએ સીતાફળ ન ખાવું જોઈએ

કિડનીના દર્દીઓ માટે તે હાનિકારક છે

ગર્ભવતી સ્ત્રીઓએ પણ સીતાફળનું સેવન ટાળવું

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.