કેળા અને દૂધનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે



પરંતુ કેટલાક લોકોએ આ બંને એકસાથે ન ખાવા જોઈએ



અસ્થમાના દર્દીઓએ કેળા અને દૂધ એકસાથે ન ખાવા જોઈએ



કારણ કે તેનાથી કફની સમસ્યા વધી શકે છે



પેટ સંબંધિત સમસ્યા હોય તો કેળા અને દૂધ મિક્સ કરીને ન ખાવું જોઈએ



તેનાથી પેટમાં પાચન સંબંધી ગંભીર સમસ્યાઓ થઈ શકે



સાઇનસના દર્દીએ ભૂલથી પણ કેળું અને દૂધ એક સાથે ન ખાવું



તેનાથી શરીરમાં એલર્જી અને કફની સમસ્યા થઈ શકે છે



જે લોકોને એલર્જીની સમસ્યા હોય તેમણે એકસાથે બિલકુલ ન ખાવું



જેમને કોઈ સમસ્યા નથી તેઓ એકસાથે સેવન કરી શકે છે