શિયાળામાં લોકો પાલકનું ખુબ સેવન કરે છે



પાલકમાં અનેક પોષક તત્વો હોય છે



તેમ છતા કેટલાક લોકોએ પાલકનું સેવન ન કરવુ જોઈએ



પાલકમાં ઓક્સાલેટ એસિડ ઘણું હોય છે



વધુ પાલક ખાવાથી કેલ્શિયમ ઓક્સાલેટ બનવા લાગે છે



જેના કારણે પથરીની સમસ્યા થાય છે



લોહીને પાતળું કરવાની દવા લેતા હોય તો પાલકનું સેવન ન કરો



પાલક ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે.



જે લોકો સાંધાના દુખાવાથી પરેશાન છે તેમણે પાલકનું સેવન ન કરવું



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે