આમળામાં ભરપૂર વિટામિન સી હોય છે



આમળા આપણા સ્વાસ્થ્યને ઘણા લાભ આપે છે



પરંતુ કેટલાક લોકોએ આમળા ન ખાવા જોઈએ



પેટ સંબંધિત સમસ્યા હોય તેમણે આમળાનું સેવન ન કરવું



કિડની સંબંધિત સમસ્યા હોય તો આમળાનું સેવન ન કરો



આમળામાં હાજર વિટામિન સી અને પોટેશિયમ કિડની માટે સારું નથી



જે લોકોને થાઈરોઈડ સંબંધિત સમસ્યા હોય તેમણે આમળાનું સેવન ન કરવું



જે લોકોને બ્લડ શુગર ઓછું હોય તેમણે આમળાનું સેવન ન કરવું



આમળાનું સેવન કરવાથી શરીરમાં સોડિયમનું સ્તર વધે છે



આમળા સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક