આ લોકોએ ન ખાવી જોઇએ કોબી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

થાઈરોઇડ (Hypothyroid)ના દર્દીઓએ ન ખાવી જોઇએ કોબી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કોબીમાં ગોઇટ્રોજન તત્વ હોય છે,

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જે થાઈરોઇડ હોર્મોનના કામમાં અડચણ પેદા કરી શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગેસ, એસિડિટી અને અપચાવાળા લોકોએ ન ખાવી જોઇએ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કોબીના સેવનથી ગેસ વધુ બને છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પેટ ફૂલવું, ડકાર, એસિડિટી વધી શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

IBS (Irritable Bowel Syndrome) ધરાવતા લોકોએ ન ખાવી કોબી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કોબી FODMAP ફૂડ છે, જે આંતરડામાં સમસ્યા વધારી શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પેટ દુખાવો, ડાયરીયા કરી શકે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કિડની સ્ટોનની સમસ્યાવાળા લોકો ન ખાવી જોઇએ કોબી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કોબીમાં ઓક્સાલેટ્સ હોય છે,

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જે પથરીની સમસ્યા વધારી શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બ્લડ ક્લોટિંગની દવા લેતા લોકોએ ન ખાવી જોઇએ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કોબીમાં વિટામિન K વધુ હોય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વોરફેરિન જેવી દવાઓના અસર પર અસર કરી શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એલર્જી અથવા સ્કિન પ્રોબ્લેમવાળા લોકોએ ન ખાવી જોઇએ કોબી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ખંજવાળ, રેશ, એલર્જી વધી શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ