વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો?



વાળ ખરવાના અનેક કારણો છે



એક કારણ છે શરીરમાં પોષકતત્વની કમી



જેના માટે સંતુલિત આહાર લેવાની જરૂર છે.



કેમિકલયુક્ત પ્રોડક્ટનો વધુ ઉપયોગ



કેટલીક બીમારી પણ આ સમસ્યા માટે જવાબદાર



થાઈરોઈડ, ડાયાબિટીસ, બ્લડપ્રેશરના કારણે ખરે છે વાળ



આકરો તાપ પણ આપના વાળને ડેમેજ કરે છે.



Thanks for Reading. UP NEXT

રિંકલ્સને દૂર કરે છે આ હોમ રેમેડી

View next story