આજકાલ લોકોની લાઇફસ્ટાઇલમાં ઘણા ફેરફાર આવવા લાગ્યા છે.



જો કે બદલાતી જીવનશૈલીની અસર સ્વાસ્થ્ય પર પણ દેખાઈ રહી છે.



કિડનીમાં પથરી એ આ સમસ્યાઓમાંથી એક છે, જેના કારણે આજકાલ ઘણા લોકો પરેશાન છે.



પથરી તમારી કિડનીમાં હાજર મિનરલ, એસિડ અને મીઠામાંથી બને છે.



નાની પથરીઓ તમારા પેશાબની નળીમાંથી બહાર નીકળી શકે છે



જો કે, કિડનીની મોટી પથરી તમારા યુરેટરમાં ફસાઇ શકે છે.



જે તમારા શરીરમાંથી કચરો ફિલ્ટર કરવાની કિડનીની ક્ષમતાને ઘટાડી શકે છે



પૂરતું પાણી પીતા નથી. વિટામિન સી સપ્લીમેન્ટ્સ લેવું.



ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી, પેટ અથવા આંતરડાની સર્જરી કરાવવી વગેરે કારણોસર પથરી થાય છે.



ડૉક્ટરની સલાહ વિના દવા લેવાનું ટાળો.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો