હાડકાં આપણા શરીરને મજબૂત રાખવામાં મદદ કરે છે

Published by: gujarati.abplive.com

પરંતુ ખરાબ લાઇફસ્ટાઇલના કારણે એ નબળા પડી જાય છે

દૂધ, દહી અને પનીર જેવા ડેયરી પ્રોડક્ટ્સ હાડકાંને મજબૂત રાખે છે

દૂધ તમારા હાડકાંને લાંબા સમય સુધી જાળવવી રાખે છે

તલમાં કેલ્શિયમ હોય છે

તેથી હાડકાંને પોષક તત્વ મળે છે

પાલક, મેથી અને કેલામાં વિટામીન ભરપૂર પ્રમાણ હોય છે

તેનાથી હાડકાં અંદરથી મજબૂત બને છે

ઘઉં અને ચોખા કરતાં રાગીમાં વધુ કેલ્શિયમ હોય છે

Disclaimer:  અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.