સર્વાઈકલ પેઈન હવે સામાન્ય સમસ્યા બની ગઈ છે

સર્વાઈકલ પેઈન હવે યુવાનોને પણ ઝડપથી અસર કરી રહ્યું છે

નાની ઉંમરમાં જ લોકોને હવે આ દુખાવો થઈ રહ્યો છે

સર્વાઈકલ પેઈનમાં ઘણા લક્ષણો શરીરમાં જોવા મળે છે

જેમાં સૌથી વધુ છે ગરદનનો દુખાવો

સર્વાઈકલ પેઈનમાં એક બાજુથી બીજી તરફ જોવામાં તકલીફ પડે છે

ગરદનના દુખાવાને કારણે હાથમાં નબળાઈ પણ આવે છે

રોજિંદા કાર્યો કરવામાં મુશ્કેલીઓ આવે છે

સ્નાયુઓ સંકોચન થાય છે તેનાથી દુખાવો વધે છે

ગરદનમાં વધુ દુખાવો થાય તો તાત્કાલિક ડૉક્ટર પાસે જવું જોઈએ