યુરિક એસિડનું પ્રમાણ વધવા લાગે ત્યારે કિડની યોગ્ય રીતે ફિલ્ટર કરી શકતી નથી

આ સ્થિતિમાં યુરિક એસિડના ક્રિસ્ટલ શરીરના સાંધામાં જમા થવા લાગે છે

યુરિક એસિડને કારણે શરીરમાં કેટલાક લક્ષણો દેખાય છે

યુરિક એસિડમાં હાથ અને પગના સાંધામાં દુખાવો શરૂ થાય છે

સાંધામાં દુખાવો શરૂ થાય છે

પેશાબમાંથી દુર્ગંધ આવવા લાગે છે

શરીરમાં દુખાવો અને થાક લાગે છે

શરીરમાં નબળાઈ અનુભવવી

આદુનું સેવન યુરિક એસિડ ઘટાડવામાં અસરકારક

યુરિક એસિડ લેવલ વધવાથી શરીરમાં અન્ય ઘણી સમસ્યા થાય છે