યુરિક એસિડમાં સાંધામાં જોરદાર દુખાવો થાય છે

યુરિક એસિડ વધવા લાગે ત્યારે શરીરમાં કેટલાક સંકેતો જોવા મળશે

સ્કીનના કલરમાં બદલવા પણ તેનો સંકેત છે

શરીરમાં સતત થાક લાગવો તેના સંકેત છે

વારંવાર પેશાબની સમસ્યા પણ તેનો સંકેત

કમરની નીચે સતત દુખાવો તેનો સંકેત છે

કોણીમાં સતત દુખાવો થાય છે

ઘુંટણમાં પણ સતત દુખાવાની ફરિયાદ

તેની સમયસર સારવાર કરવી જરુરી છે

સમયસર સારવારથી આ સમસ્યા દૂર કરી શકાય