આ 10 ફળ છે ફાઇબર રિચ

Published by: gujarati.abplive.com

રોજ ખાવા જોઈએ એવા 10 હાઈ-ફાઈબર ફૂડ્સ

Published by: gujarati.abplive.com

બાફેલા ચણા પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

ઓટ્સ લેવાથી ફાઈબરનું સારું પ્રમાણ મળી શકે છે

Published by: gujarati.abplive.com

મસૂર, મગ અને ચણાની દાળ ફાઈબરનો સારો સ્ત્રોત છે.

Published by: gujarati.abplive.com

અળસીના બીજ ફાઈબરનો સારો સોર્સ છે

Published by: gujarati.abplive.com

ચિયા સીડ્સને દહીં કે સ્મૂધીમાં ઉમેરી શકાય છે.

Published by: gujarati.abplive.com

શક્કરિયા ફાઈબર અને અન્ય પોષક તત્વોથી ભરપૂર છે.

Published by: gujarati.abplive.com

પાલક, મેથી જેવા શાક ફાઈબર માટે સારા વિકલ્પ છે.

Published by: gujarati.abplive.com