લીવર આપણા શરીરનું ખૂબ જ મહત્વનું અંગ છે કેટલાક એવા ફૂડ છે જેના કારણે લીવરને સમસ્યા થઈ શકે છે કેટલીક એવી વસ્તુઓના સેવનથી લીવરની સમસ્યાઓ થઈ શકે છે ફ્રૂટ જ્યુસમાં ફ્રુક્ટોઝ હોય છે જેના કારણે ફેટી લીવરની સમસ્યા થઈ શકે પાણી ઓછું પીવાના કારણે પણ લીવરમાં સમસ્યા થઈ શકે છે આલ્કોહોલ લીવર માટે નુકસાનકારક છે દારુના સેવનના કારણે ફેટી લીવરની સમસ્યા થઈ શકે છે સ્મોકિંગના કારણે પણ લીવરને સમસ્યા થઈ શકે વધુ પડતા તળેલા ખોરાકથી પણ લીવરને મુશ્કેલી થઈ શકે પ્રોસેસ્ડ ફૂડનું સેવન ન કરો તે લીવરને નુકસાન કરી શકે છે