વૃદ્ધાવસ્થામાં પણ હાડકા નહિ પડે નબળાં કરો આ કામ



70 વર્ષની ઉંમરે પણ રહેશે હાડકા મજબૂત કરો આ



ઉંમર વધવાની સાથે બોન ડેંન્સિટી ઓછી થાય છે



જોઇન્ટની અંદરનું કાર્ટિલેજ ઘસાઇ જવાથી



બંને હાડકા વચ્ચેની ચીકાશ ઘટી જશે



આ કારણે જોઇન્ટ પેઇનની સમસ્યા થાય છે



હાડકાની મજબૂતી માટે કેલ્શિયમ જરૂરી છે.



આ માટે ડાયટ પર પ્રોપર ધ્યાન આપવું જરૂરી છે



ડાયટમાં દૂધમાં યોગર્ટ દહીંને સામેલ કરો



ડાયટમાં દૂધમાં યોગર્ટ દહીંને સામેલ કરો



બીન્સ, નટસ સીડસને ડાયટમાં સામેલ કરો



આ સાથે વિટામિન ડી3 અને કે2 જરૂરી છે



જે બોન સેલ્સના નિર્માણમાં મદદ કરે છે



મેગ્નેશિયમ અને જિંક હાડકાનું ઘનત્વ વઘારે છે



એક્સરસાઇઝ પણ હાડકાને મજબૂત બનાવે છે