આ અમેજિંગ ડ્રિન્ક બ્યુટી અને હેલ્થ બંનેના આપશે ફાયદા

આ અમેજિંગ ડ્રિન્ક બ્યુટી અને હેલ્થ બંનેના આપશે ફાયદા

ક્રિસ્ટલ સ્કિન માટે આ ડ્રિન્કનું કરો સેવન

આ એક અમેજિંગ ડ્રિન્ક છે

આ ડ્રિન્ક પેટને સાફ કરે છે

આ ડ્રિન્ક મેટાબોલિઝમને પણ બૂસ્ટ કરે છે

આ ડ્રિન્ક બનાવવા માટેની સામગ્રી નોંધી લો

ઇલાયચી, તજ, વરિયાળી, અજમા,પાણી લો

આ ડ્રિન્કને બનાવવાની રીત સરળ છે

એક ગ્લાસ પાણી લો તેમાં સામગ્રી ઉમેરો

પાણી ઉકાળો બાદ ગાળી લો હૂંફાળુ થયા બાદ પીવો

આ ડ્રિન્ક ટોક્સિનને દૂર કરી સ્કિનનો ગ્લો વધારશે