અપચાની સમસ્યાને દૂર કરશે આ ડ્રિન્ક



વેઇટને નિયંત્રિત રાખવા પાચન દુરસ્ત હોવું જરૂરી



આ ડ્રિન્ક વેઇટ લોસ સાથે પાચન તંત્ર સુધારશે



પાણીમાં લીબુના રસ સાથે મધ મિક્સ કરીને પીવો



મેથીને રાત્રે પલાળી દો સવારે આ પાણી પીવો



વરિયાળીનું પાણી પણ પાચનને કરશે દુરસ્ત



આપ જીરા પાણીનું પણ સેવન કરી શકો છો



દુધનું જ્યુસ પણ અનેક રીતે ગુણકારી છે