નાનકડી ઇલાયચીના ફાયદા અનેક

મોંઢાની દૂર્ગંધને દૂર કરે છે

કબજિયાતથી રાહત અપાવે છે ઇલાયચી

ઉલ્ટીની સમસ્યામાં રાહત આપે છે ઇલાયચી

અસ્થમામાં અસરકારક છે ઇલાયચીનું સેવન

એસિડિટીથી રાહત અપાવે છે ઇલાયચી

વજન ઘટાડવામાં મદદ કરે છે ઇલાયચી

તણાવ મુક્ત રાખે છે ઇલાયચી

અવાજ ખોલવામાં મદદગાર ઇલાયચી

ઇલાયચીના દૂધથી ઊંઘ સારી આવે છે.