વેઇટ લોસ માટે ઉત્તમ છે આ એક્સરસાઇઝ



સ્ટ્રેન્થ ટ્રેનિગથી ઝડપથી કેલેરી બર્ન થાય છે



HIIT એક્સસાઇઝથી પણ વજન ઉતરે છે



HIIT એટલે હાઇ ઇટેન્સિટી ઇંટરવલ ટ્રેનિંગ



આ એક્સરસાઇઝમાં હાર્ટબીટ વધી જાય છે



જેના કારણે કેલેરી પણ વધુ બર્ન થાય છે



કાર્ડિયો એક્સરસાઇઝ વેઇટ લોસ કરે છે



કાર્ડિયો એક્સરસાઇઝ વેઇટ લોસ કરે છે



સાયક્લિંગ સ્વિમિંગ પણ કેલેરી બર્ન કરે છે



બ્રિસ્ક વોક રનિંગથી પણ વજન ઉતરે છે