Heart Attack: હાર્ટ એટેકના બે કલાક પહેલા આ 5 સંકેત મળી જાય છે



આજકાલ હાર્ટ એટેક દરેક ઉંમરની વ્યક્તિને આવી જાય છે



શરૂઆતી બે કલાકમાં છાતીમાં તીવ્ર દુઃખાવો થાય છે.



શરીરમાં અચાનક જ પ્રેશર કે દુઃખાવો અનુભવા લાગે છે



ડાબીબાજુએ બાવળા, ખભા, ગરદન, પીઠમાં દુઃખાવો થાય છે



હાર્ટ એટેક આવતા પહેલા શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે



દર્દીના શરીરમાં અચાનક પરસેવો વધવા લાગે છે



દર્દીને અચાનક ચક્કર આવી જાય છે, બેભાન થઇ જાય છે



આવા લક્ષણોથી ગભરાઈ જવું નહીં, ડોક્ટરનો સંપર્ક કરવો



all photos@social media