શું આપ હેર લોસની સમસ્યાથી પરેશાન છો

આ ઘરેલુ નુસાખાથી આપને રાહત મળશે

જાસૂદનું ફુલ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે

જાસૂદ વિટામિન સીનો પણ સારો સોર્સ છે

આ ફુલને તાપમાં પહેલા સુકવી દો

નારિયેળ તેલને ગરમ કરો

આ સૂકા ફુલો તેમાં ઉમેરી દો

Published by: gujarati.abplive.com

બાદ તેલ ઠંડું થાય બાદ બોટલમાં ભરી દો

આ ઓઇલને હેરમાં સ્કેલ્પમાં લગાવો

હેર ગ્રોથ વધશે લોસ ઘટશે સાઇની બનશે