Weight Loss: આ ખાદ્ય પદાર્થ છે નેચરલ ફેટ બર્નર



ચરબીને કુદરતી રીતે બર્ન કરે છે



ગ્રીન ટી થર્મોજેનેસિને બૂસ્ટ કરે છે



બ્લેક કોફી મેટાબોલિઝમ વઘારશે



કેપ્સિકમ મરચા વજન ઉતારશે



નારિયેળ તેલ વેઇટ લોસમાં મદદરૂપ



અવોકાડો મોનોસેચુરેટડ ફેટથી સભર



અવોકાડો ફાઇબરથી છે ભરપૂર



આ ફળ પાચનને દુરસ્ત કરે છે



તજનું પાણી વજન ઓછુ કરે છે