બીમારીનું વેક્સિન છે આ ફળ



આ ફળનું સેવન રોગોથી બચાવશે



આ ફળનું સેવન રોગોથી બચાવશે



સફરજન પોષકતત્વોથી ભરપૂર છે



સફરજન ઇમ્યુનિટી સિસ્ટમ બૂસ્ટ કરશે



એન્ટીઓક્સિડન્ટસ અને ફાઇટોકેમિકલ્સ હોય છે



સફરજન બ્લડ સુગરમાં પણ ફાયદાકારક છે



સફરજનું ફાઇબર બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે



કેલ્શિયમ, પોષકતત્વોથી ભરપુર છે એપ્પલ



એપ્પલ હાંડકાને મજબૂત બનાવે છે.



વજન ઓછું કરવામાં પણ કારગર છે એપ્પલ