એવોકાડો ત્વચા, વાળ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારુ ફળ



તેમાં મિનરલ્સ અને પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે



એવોકાડોમાં ઉચ્ચ ફેટી એસિડ્સ, વિટામીન A, B, E, ફાઈબર હોય છે



એવોકાડો તમારી સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક છે



દરરોજ તેના સેવનથી સ્કીન પર ચમક જોવા મળશે



આ ફળથી વાળ અને ત્વચાને ખૂબ ફાયદો થાય છે



તેના સેવનથી સ્કીન પર ગ્લો જોવા મળે છે



તે કેન્સર, ડાયાબિટીસ, અપચો જેવા રોગોથી રાહત આપે છે



દરરોજ એવોકાડોનું સેવન કરશો તો ઘણા લાભ થશે



તમે આજે જ તમારા ડાયેટમાં એવોકાડો ફળને સામેલ કરો