ડલ સ્કિનને ગ્લોઇંગ બનાવશે આ ફળ



ત્વચા પર લગાવો આ ફૂડસ આવશે નિખાર



ટામેટાને ત્વચા પર અપ્લાય કરો



ટામેટાંમાં લાઇકોપેન તત્વ હોય છે.



જે ત્વચા માટે ફાયદાકારક છે.



પપૈયું કરચલીને ઓછી કરે છે.



અખરોટનું પેસ્ટ લાવશે ત્વચામાં નિખાર



લીંબુમાં c ની પ્રચૂર માત્રા હોય છે.



લીંબુનું સેવન પણ સ્કિનને ગ્લોઇંગ બનાવશે



જે સ્કિનને ક્લિન કરી છે.



બીટમાં પોટેશિયમ પ્રચૂર માત્રામાં છે.



સ્કિન પર લગાવવાથી નિખાર આવશે