આ આદત એસિડિટીને કાયમ માટે કરશે દૂર

એસિડિટીથી છૂટકારો મેળવવાના 5 ઉપાય

અનહેલ્થી આહાર શૈલી મુખ્ય કારણ છે

ભોજનનો સમય નિશ્ચિત રાખો

સ્પાઇસી ઓઇલી ફૂડને ડાયટમાંથી કરો ડિલિટ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રોજ એક ગ્લાસ ઠંડા દૂધનું સેવન કરો

રોજના એક ગ્લાસ નારિયેળ પાણી પીવો

દહીં પ્રોબાયોટિક્સ હોવાથી પેટ માટે ઉત્તમ છે

દહીંનું સેવન એસિડિટીને ઓછી કરે છે

રોજ એક કટોરી દહીંનું સેવન કરો

વરિયાળી અને સાકરનું પાણી પીવો