આંખોની હેલ્થ માટે આ છે સુપરફૂડ



ગાજરમાં વિટામિન એ અને બીટા કેરોટીન છે



જે આંખોની દષ્ટી ક્ષમતા વધારે છે.



જે આંખોની દષ્ટી ક્ષમતા વધારે છે.



પાલકનું સેવન પણ આંખ માટે સુપરફૂડ છે



બ્લૂ બેરીઝ એન્ટીઓક્સિનડ્ન્ટથી ભરપૂર છે



જે આંખોના સોજોને ઓછો કરે છે



ઓમેગો 3 ફેટી એસિડથી સભર ફૂડ ખાઓ



આ માટે ફ્લેક્સિડ ઓમેગાનો સારો સોર્સ છે



બદામ, શક્કરિયા, ખાટા ફળો પણ ગુણકારી છે