ઓપન પોર્સ માટે અકસીર છે આ એક ચીજ ઓપન પોર્સ સૌંદર્યમાં બાધક રૂપ છે ઓપન પોર્સના કારણે ખીલ પણ થાય છે ઓપન પોર્સમાં ગ્રીન ટી કારગર છે ગ્રીન ટીને પોર્સ પર અપ્લાય કરો સૌથી પહેલા સ્કિનને સારી રીતે સાફ કરો બાદ ગ્રીન ટીને સ્કિન પર અપ્લાય કરો ગ્રીન ટીને આઇપેક લગાવી શકાય છે આઇસ ટ્રેમાં ગ્રીન ટીને ભરીને ફ્રિઝમાં રાખો આ બરફના ટૂકડાને સ્કિન પર અપ્લાય કરો આ ટિપ્સથી ઓપન પોર્સ પેક થઇ જશે.