શિયાળામાં આ રીતે બનાલો ઘર પર નાઇટ ક્રિમ



વિન્ટર માટે આ જે બેસ્ટ નાઇટ ક્રિમ



નાઇટ ક્રિમ બનાવવાની રીત સમજો



1\2 કપ ઓલિવ ઓઇલ લો



2 મોટા ચમચા કોકોનટ ઓઇલ લો



તેમાં એક મોટી ચમચી વેક્સ મિકસ કરો



2 મોટા ચમચા કોકોઆ બટર લો



1 મોટો ચમચો દૂધની મલાઇ લો



1 ટેબલસ્પૂન જૈતુનનું તેલ લો



ગ્લિસરિન અને ગુલાબજળ મિક્સ કરો



જે આપની સ્કિનને હાઇડ્રેઇટ રાખશે



આ ક્રિમ સ્કિનને હાઇડ્રેઇટ રાખશે