ખરાબ લાઇફ સ્ટાઇલનના કારણે મોટાભાગના લોકો મેદસ્વીતાથી પરેશાન છે



મેદસ્વીતા ઘટાડવા માટે આ ટ્રિક ટ્રાય કરો



જમવામાં લીલી શાકભાજીનો ઉપયોગ કરો



રોજ સવારે યોગ અને મેડિટેશન કરો



ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઉંઘ જરૂરી છે



કાર્બોહાઇડ્રેટનું સેવન ઓછું કરો



સંતુલિત આહાર લો



ખાટા ફળોનું સેવન કરો



ભોજનમાં ફાઇબરની માત્રા વધારે લો



ભોજન તથા નાસ્તો યોગ્ય સમયે કરો



Thanks for Reading. UP NEXT

વજન ઓછું કરવા માટે આ ફૂડનું કરો સેવન

View next story