ગરમા ગરમ ચા કે કોફી પીશો તો થશે આ નુકસાન



ગરમા ગરમ ચા કે કોફી પીશો તો થશે આ નુકસાન



શિયાળામાં ગરમ ચાની ચુસકી લેવી ગમે છે



જો કે વધુ ચા કોફી ગરમ પીવું નુકસાનકારક છે



વધુ ગરમ પીવાથી ફૂડ પાઈપમાં ઇજા થાય છે



જેને 'ઓસોફેજલ મ્યુકોસા' કહેવાય છે



જેના કારણે અન્નનળીના કેન્સરનો ખતરો વધે છે.



ગળાના કેન્સરના વિવિધ પ્રકારો છે



ગરમ પીણું ગળાના કોષોને હદ સુધી નુકસાન કરે છે



જે લોકો તમાકુ ખાય છે



તે લોકોને આ તકલીફ વધુ થાય છે.



તેમાં એસોફેજીયલ રીફ્લક્સ ડિસીઝનું જોખમ વધે છે.