વાળ અને ગ્લોઇંગ સ્કિન માટે ફાયદાકારક છે આ પાન



ફુદીનાના પાન સ્વાસ્થ્ય અને સૌદર્યવર્ધી છે



સ્કિનને ફ્રેશ અને તરોતાજા રાખે છે.



ફુદીનાનું ફેસપેક સ્કિન પર નિખાર લાવશે



સ્કિન પર મોશ્ચર બનાવી રાખવામાં કરે છે મદદ



ફુદીનાનું સ્કિન ટોનર બનાવો



પાણીમાં પાનને ઉકાળી લો



ગાળીને કન્ટેનરમાં ભરી લો



ફુદીનામાં બહુ ઓછી કેલેરી હોય છે



સ્કિનને તરોતાજા અને ફ્રેશ બનશે