આ નેચરલ ફૂડ ફેટ બર્નર છે



આ ફૂડનું સેવન વેઇટ લોસમાં કરશે મદદ



ગ્રીન ટીનું સેવન વેઇટ લોસમાં સહાયક



ગ્રીન ટી એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર છે



તેને થર્મોજેનેસિસને વધારે છે



કેફિન મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે



લાલ મરચાનું સેવન કેલરી બર્ન કરે છે



અવોકાડો ફાઇબરનો સારો સોર્સ છે



તેમાં મેનોસેચુરેટેડ ફેટસ હોય છે



પાચનતંત્રને આ ફળ સુધારે છે



તજનું પાણી પણ ફેટ બર્નર છે



એપ્પલ સાઇડર વિનેગર પણ કારગર