બેડકોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે આ રામબાણ ઇલાજ



બેડકોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે આ રામબાણ ઇલાજ



બેડ કોલેસ્ટ્રોલની સમસ્યાથી પરેશાન છો



તજના પાણીનું કરો સેવન



બંધ ધમનીઓને ખોલી દે છે આ કારગર ઔષધી



બંધ ધમનીઓને ખોલી દે છે આ કારગર ઔષધી



તજમાં એન્ટી ઓક્સિડન્ટ-ઇંફ્લામેટરી ગુણ હોય છે.



જે ધમનીમાં જમા પ્લાકને ઓછું કરવામાં લાભકારી છે.



તજ રક્તવાહિકાને ખોલીને રક્તસંચાર દુરસ્ત કરે છે.



તજમાં એન્ટીઓક્સિડન્ટની માત્રા ભરપુર હોય છે.



જે તજને ખાસ અને ગુણકારી બનાવે છે



તજ બ્લડ સુગર લેવેલને કન્ટ્રોલ કરે છે.



તજ ટાઉ નામના પ્રોટીનનું નિર્માણ રોકે છે



જે અલ્ઝાઇમર રોગના કારકમાંનું એક છે



વેઇટ લોસ સ્કિન ફંગસ ઇન્ફેકેશમાં પણ કારગર છે આ તજનું પાણી