આ ઉપાય પાચન સુધારી પેટને કરશે સાફ







આ ઉપાય પાચન સુધારી પેટને કરશે સાફ



કબજિયાતને દૂર કરવાના ઘરેલુ ઉપાય



ખાલી પેટ આ પાણીનું કરો સેવન



ગરમ પાણીમાં લીંબુ અને મરી મિક્સ કરી પીવો



મધનું સેવન પણ કબજિયાત માટે કારગર



રાત્ર સૂતા પહેલા 6થી7 મુનક્કાનું કરો સેવન



રાત્રે ગરમ પાણીમાં ત્રિફળાનું કરો સેવન



ઇસુબગૂલ પણ દૂધ કે પાણીમાં પી શકો છો



કિસમિસનું કારણ પણ કબજિયાત દૂર કરશે



પાલકનું સેવન પણ કબ્જને દૂર કરશે