આપણા શરીરનું સૌથી મહત્ત્વનું અંગ લીવર છે



લીવરમાં કોઈ મુશ્કેલી હોય તો સંકેત જોવા મળે છે



લીવરની કાળજી રાખવી ખૂબ જરુરી



લીવરનું કામ લોહીને સાફ કરવાનું છે



બરોબર ઊંઘ ન આવે અને શરીરમાં થાકનો અનુભવો તો સંકેત છે



પેટના ઉપર જમણી બાજુમાં સતત દુખાવો



વારં વાર ઉલ્ટી થાય તો આ લીવર ખરાબ થવાનો સંકેત



કારણ વગર તમારા પગમાં સોજો રહેતો હોય



કોઈ પણ જગ્યાએ ફોલ્લીઓ વગર વારંવાર ખંજવાળ આવતી હોય



લીવર ખરાબ થાય તે પહેલા કેટલાક સંકેત મળે છે



લીવરની કાળજી રાખવી ખૂબ જરુરી છે



લીવર શરીરનું સૌથી અગત્યનું અંગ