ઇંફ્લેમેશનને ઓછું કરે છે આ સુપર ફૂડ



ઇંફ્લેમેશનને કારણે વજન વધેલું લાગે છે



આ ફૂડસનું સેવન શરીરનો સોજો ઘટાડે છે.



હુંફાળા પાણીમાં હળદર મિક્સ કરીને પીવો



આદુમાં જિંજરોલ હોય છે



જે એન્ટી ઇન્ફ્લામેટરી એજન્ટ છે



બેરીઝનું સેવન સોજો ઘટાડે છે



પાંદડાવાળા શાક પણ સોજો ઘટાડે છે



સાલમનનું સેવન સોજો ઘટાડે છે