ફેસ પરના રિંકલ્સ દૂર કરવા શું ખાશો?



30 બાદ સ્કિન ઢીલી પડવા લાગે છે



સ્કિન પર રિંકલ્સ પડવા લાગે છે



કોલેજનની કમીના કારણે આવું બને છે



સેલ્મન માછલી કોલેજન વધારશે



અખરોટ, ચિયા સીડસનું કરો સેવન



અળસી અને બદાલનું કરો સેવન



આ ચીજ કોલેજનને બૂસ્ટ કરે છે



શક્કરિયાનું સેવન પણ સ્કિન ટાઇટ કરશે



વીકમાં 3 વખત નારિયેળ પાણી પીવો



ખાટા ફળોનું લીલા શાકભાજીનું કરો સેવન