સ્કિન માટેનું છે આ સુપરફૂડ, ત્વચાને રાખશે ટાઇટ બ્રાઇટ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એવોકાડો સ્કિનને હાઇડ્રેટ રાખે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ટામેટાં ત્વચામાં નેચરલ ગ્લો લાવે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બદામ સ્કિનને ટાઇટ બનાવવામાં મદદ કરે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગાજર સ્કિનને યુવાન રાખે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દહીં ત્વચાને સ્મૂથ અને સોફ્ટ બનાવે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

લીલા શાકભાજી સ્કિનને અંદરથી પોષણ આપે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પપૈયું ડેડ સ્કિન દૂર કરવામાં મદદ કરે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અખરોટ સ્કિનની ચમક વધારવા માટે ફાયદાકારક છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બેરીઝમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ ત્વચાને સુરક્ષિત રાખે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પૂરતું પાણી પીવાથી સ્કિન હંમેશા ફ્રેશ રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ