હાર્ટ એટેકના 2 કલાક પહેલા શરીરમાં મળે છે 5 સંકેત



હાર્ટ એટેક આવે તે પહેલા શરીરમાં આ 5 ફેરફારો થાય છે



શરૂઆતી બે કલાકમાં છાતીમાં તીવ્ર દુઃખાવો થાય છે.



શરીરમાં અચાનક જ પ્રેશર કે દુઃખાવો અનુભવા લાગે છે



ડાબીબાજુએ બાવળા, ખભા, ગરદન, પીઠમાં દુઃખાવો થાય છે



હાર્ટ એટેક આવતા પહેલા શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે



દર્દીના શરીરમાં અચાનક પરસેવો વધવા લાગે છે



દર્દીને અચાનક ચક્કર આવી જાય છે, બેભાન થઇ જાય છે



આવા લક્ષણોથી ગભરાઈ જવું નહીં, ડોક્ટરનો સંપર્ક કરવો



all photos@social media