શરીરમાં પ્રોટીનની કમીને દૂર કરે છે આ વેજીટેરિયન ફૂડ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પ્રોટીન આપણા શરીર માટે બહુ જ જરૂરી પોષક તત્વ છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પ્રોટીન મસલ્સ બનાવવામાં મદદરૂપ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શરીરની કોશિકાઓની મરામત માટે મદદરૂપ છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મગની દાળ, તુવેર દાળ, મસૂર દાળ, ચણાનું કરો સેવન

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સોયાબીન અને સોયા પ્રોડક્ટ્સનું કરો સેવન

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સોયાબીન, સોયા ચંકસ અને ટોફૂમાં પ્રોટીન હોય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સોયાબીન ‘પ્રોટીન પાવરહાઉસ’ ગણાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દૂધ, દહીં, પનીર અને છાશ પ્રોટીનનો સારો સોર્સ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દૂધ અને દૂધના ઉત્પાદનું સેવન કરો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ