વધુ પડતો તણાવ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે

Published by: gujarati.abplive.com

દરેક નાની-મોટી બાબત વિશે તમારી ચિંતા ઓછી કરો

તમારા મનમાં કોઈ નકારાત્મકતા ન લાવો

પોતાને વ્યસ્ત રાખવા માટે ગમતું કંઈક કામ કરો

ધ્યાન કેન્દ્રિત કરો

તમારી લાઇફસ્ટાઇલમાં સ્વસ્થ આહારનો સમાવેશ કરો

રોજ સવારે યોગા કરો

આ વસ્તુઓ તમને તણાવનું સંચાલન કરવામાં મદદ કરી શકે છે

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.