મેકઅપ વિના ગુલાબી નિખાર આપશે ટિપ્સ



ગ્લોઇંગ પીંક સ્કિન હરકોઇ ઇચ્છે છે



કેમિકલયુક્ત પ્રોડક્ટસ નુકસાન કરે છે



આવી સ્થિતિમાં ઘરેલુ નુસખા કારગર છે



એલોવેરામાં બીટનું જ્યુસ મિકસ કરી લગાવો



આ ટિપ્સથી આવશે નેચરલ ગ્લો



એલોવેરા સનબર્નથી બચાવે છે



એલોવેરા સ્કિને મોશ્ચરાઇઝ પણ કરે છે



બીટનું જ્યુસ ત્વચાને ડિટોક્સ કરે છે



રંગતમાં પણ આવે છે સુધાર



આ બંનેને મિક્સ કરી લીપ પર લાગાવો



ચહેરા અને લીપ બંનેની રંગત ખીલશે